Mahanisiha 29
Mahānisīha: ṭīkānusārī vivecana 29
- Language
- Gujarati
29
‘મહાનિશીથ’ સૂત્ર-૬૭, ૬૮ :– [૧/–/૬૭, ૬૮]
સમ્યક્ પ્રકારે ગુરુજીને ખમાવીને સ્વશક્તિ અનુસાર જ્ઞાનનો મહીમા કરે. ફરી પણ વિધિ સહિત વંદન કરે. પરમાર્થ, તત્ત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઈ રીતે કરવું, તે ગુરુમુખેથી સાંભળે, સાંભળીને તે પ્રમાણે આલોચના કરે કે જેથી આલોચના કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati