Pramāṇa · Search · About · API

Mahanisiha 30

Mahānisīha: ṭīkānusārī vivecana 30

Language
Gujarati

30

‘મહાનિશીથ’ સૂત્ર-૬૯, ૭૦ :– [૧/–/૬૯, ૭૦]
આવા સુંદર ભાવમાં રહેલ અને નિઃશલ્ય આલોચના કરેલ હોય, જેથી આલોચના કરતાં-કરતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ! એવા કેટલાંક મહા સત્ત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના કરતા-કરતા કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું.

Linked texts (2)