Pramāṇa · Search · About · API

Mahanisiha 315

Mahānisīha: ṭīkānusārī vivecana 315

Language
Gujarati

315

‘મહાનિશીથ’ સૂત્ર-૭૦૧, ૭૦૨ :– [૫/–/૭૦૧, ૭૦૨]
આગમ જ્ઞાતા કદાપિ શ્વેત કાગડો કહે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા કરવી. એમ કહેવામાં કંઈ કારણ હશે જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ કહેલ વચન ગ્રહણ કરે છે. તે પીવાના ઔષધની જેમ સુખાકારી થાય છે.
મહાનિશીથ’ સૂત્ર-૭૦૩ :– [૫/–/૭૦૩]
પૂર્વકૃત પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિ લક્ષ્મીના ભાજન બને છે. ભાવિમાં જેમનું કલ્યાણ થવાનું છે. તે દેવતાની જેમ ગુરુની પર્યુપાસના કરે છે.

Linked texts (2)