Pramāṇa · Search · About · API

Mahanisiha 316

Mahānisīha: ṭīkānusārī vivecana 316

Language
Gujarati

316

‘મહાનિશીથ’ સૂત્ર-૭૦૪ થી ૭૦૬ :– [૫/–/૭૦૪ થી ૭૦૬]
અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સેંકડો દુઃખોથી મુક્ત કરાવનાર આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દૃષ્ટાંતરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરકગમનની બધી તૈયારી કરેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કારણ, કાર્ય, ઉપમાસહિત એવા વચનો વડે શિષ્યોના હૃદયને પ્રસન્ન કરતા કરતા પ્રેરણા આપે છે.

Linked texts (2)