Mahanisiha 317
Mahānisīha: ṭīkānusārī vivecana 317
- Language
- Gujarati
317
‘મહાનિશીથ’ સૂત્ર-૭૦૭, ૭૦૮ :– [૫/–/૭૦૭, ૭૦૮]
૫૫,૫૫,૫૫,૫૫૫ સંખ્યા પ્રમાણે આચાર્યો છે. તેમાંથી મોટા ગણવાળા ગુણસમૂહ યુક્ત એક નીવડે છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગા વડે તીર્થંકર સમાન ગુરુ મહારાજ હોય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati