Pramāṇa · Search · About · API

Mahanisiha 320

Mahānisīha: ṭīkānusārī vivecana 320

Language
Gujarati

320

‘મહાનિશીથ’ સૂત્ર-૭૧૧, ૭૧૨ :– [૫/–/૭૧૧, ૭૧૨]
મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એકાર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગચ્છમાં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્મકાળને ધ્રુજાવતા હોય તે ગૌતમ! ગચ્છ નથી.

Linked texts (2)