Mahanisiha 323
Mahānisīha: ṭīkānusārī vivecana 323
- Language
- Gujarati
323
‘મહાનિશીથ’ સૂત્ર-૭૨૪, ૭૨૫ :– [૫/–/૭૨૪, ૭૨૫]
અપૂર્વ જ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉદ્યમ કરનારા શિષ્યો જેમાં હોય સૂત્ર-અર્થ-ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉદ્યમ કરે છે. જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર ત્રણેના આઠ-આઠ, તપાચારના બાર, વીર્યાચારના ૩૬-આચાર, તેમાં બળ-વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનીએ ખૂબ એકાગ્ર મન, વચન, કાયાના યોગે ઉદ્યમ કરનાર થાય, એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati