Mahanisiha 322
Mahānisīha: ṭīkānusārī vivecana 322
- Language
- Gujarati
322
‘મહાનિશીથ’ સૂત્ર-૭૨૧ થી ૭૨૩ :– [૫/–/૭૨૧ થી ૭૨૩]
યાત્રાદિમાં મમત્વ ભાવનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીર વિશે નિસ્પૃહ ભાવવાળી, સંયમ નિર્વાહ પૂરતા જ આહાર ગ્રહણ કરનારા, તે પણ ૪૨-દોષ રહિત, શરીર-રૂપ કે ઈન્દ્રિયના રસને પોષવા નહીં, ભોજન કરતા કરતા પણ પોતાને અનુકૂળ આહાર મળવા બદલ અભિમાન ન કરનાર, માત્ર સંયમયોગવહન, ઈર્યાસમિતિપાલન, વૈયાવચ્ચ માટે આહાર કરનાર કે પડિલેહણાદિ સંયમ માટે આહાર ગ્રહણ કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati