Mahanisiha 71
Mahānisīha: ṭīkānusārī vivecana 71
- Language
- Gujarati
71
‘મહાનિશીથ’ સૂત્ર-૧૯૮ થી ૨૦૦ :– [૧/–/૧૯૮ થી ૨૦૦]
આટલું વિસ્તારથી કહેલું સમજી દૃઢનિશ્ચય અને હૃદયથી ધીરતા કરવી. મહાઉત્તમ સત્વરૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રકારે માયાને નિર્મથન કરીને વિનયાદિ અંકુશથી ફરી માન ગજેન્દ્રને વશ કરી, સરળતારૂપી સાંબેલા વડે સેંકડો વિષયોનો ચૂરો કરી, ક્રોધ-લોભાદિને દૂરથી નિંદે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati