Pramāṇa · Search · About · API

Mahanisiha 75

Mahānisīha: ṭīkānusārī vivecana 75

Language
Gujarati

75

‘મહાનિશીથ’ સૂત્ર-૨૧૧ :– [૧/–/૨૧૧]
પૃથ્વી આદિ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ, દશ કે ચૌદ ભેદે જીવો અથવા કાયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસાના પાપની આલોચના કરે.

Linked texts (2)