Mahanisiha 74
Mahānisīha: ṭīkānusārī vivecana 74
- Language
- Gujarati
74
‘મહાનિશીથ’ સૂત્ર-૨૦૯, ૨૧૦ :– [૧/–/૨૦૯, ૨૧૦]
અસંયમને પાપ કહેવાય, તે અનેક પ્રકારે છે – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરીગ્રહ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો, ત્રણ દંડ, આ પાપના ત્યાગ વિના નિઃશલ્ય થઈ શકતો નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati