Pramāṇa · Search · About · API

Mahanisiha 80

Mahānisīha: ṭīkānusārī vivecana 80

Language
Gujarati

80

‘મહાનિશીથ’ સૂત્ર-૨૧૭ થી ૨૧૯ :– [૧/–/૨૧૭ થી ૨૧૯]
કષાય સહિત ક્રૂર ભાવથી જે કલુષિત વાણી બોલે, દોષયુક્ત વચનથી જવાબ આપે, તે પણ મૃષાવચન જાણવું. રજ કે ધૂળ પણ અણ-દીધેલું ગ્રહણ કરે તો ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયોનું સેવન તે મૈથુન. પદાર્થમાં મૂર્ચ્છા, લોભ, કાંક્ષા, મમત્વ થાય તે પરીગ્રહ. ઉણોદરી ન કરે તે આકંઠ ખાય તે રાત્રિભોજન.

Linked texts (2)