Mahanisiha 81
Mahānisīha: ṭīkānusārī vivecana 81
- Language
- Gujarati
81
‘મહાનિશીથ’ સૂત્ર-૨૨૦, ૨૨૧ :– [૧/–/૨૨૦, ૨૨૧]
ઈષ્ટ શબ્દાદિમાં રાગ અને અનિષ્ટ શબ્દ આદિમાં દ્વેષ, મુનિ ક્ષણવાર પણ ન કરે. ચારે કષાયોને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-કાય દંડનો પરીહાર કરે. સચિત્ત પાણીનો પરિભોગ ન કરે, બીજ-સ્થાવરકાયો સંઘટ્ટો ન કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati