Mahanisiha 94
Mahānisīha: ṭīkānusārī vivecana 94
- Language
- Gujarati
94
‘મહાનિશીથ’ સૂત્ર-૨૪૪, ૨૪૫ :– [૨/૧/૨૪૪, ૨૪૫]
સંક્ષેપથી મનુષ્યનું દુઃખ બેપ્રકારેછે–એક શારીરિક,બીજું માનસિક.બંનેના ઘોર,પ્રચંડ,મહારૌદ્ર એવા ત્રણ-ત્રણ પ્રકારેછે. મુહૂર્ત્તમાં અંત આવે તે ઘોર, કેટલો સમય વચ્ચે વિશ્રામ તે ઘોરપ્રચંડ, વિશ્રાંતિવિના દરેકસમયે સરખું દુઃખનિરંતર અનુભવ્યાજ કરેતે ઘોરપ્રચંડ મહારૌદ્રદુઃખ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati