Pramāṇa · Search · About · API

Mahanisiha 95

Mahānisīha: ṭīkānusārī vivecana 95

Language
Gujarati

95

‘મહાનિશીથ’ સૂત્ર-૨૪૬ :– [૨/૧/૨૪૬]
મનુષ્ય જાતિને ઘોર દુઃખ હોય, તિર્યંચોને ઘોર પ્રચંડ દુઃખ અને નારકના જીવોને ઘોર પ્રચંડ મહારૌદ્ર દુઃખ હોય.

Linked texts (2)