Mahanisiha 97
Mahānisīha: ṭīkānusārī vivecana 97
- Language
- Gujarati
97
‘મહાનિશીથ’ સૂત્ર-૨૪૮ થી ૨૫૦ :– [૨/૧/૨૪૮ થી ૨૫૦]
મનુષ્યને જે જઘન્ય દુઃખ છે તે બે પ્રકારનું જાણવું – સૂક્ષ્મ અને બાદર. બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સંમૂર્ચ્છિત મનુષ્યોને સૂક્ષ્મ અને દેવોને બાદર દુઃખ હોય છે. મહર્દ્ધિક દેવોને ચ્યવન કાળે બાદર માનસિક દુઃખ થાય. આભિયોગિક દેવોને જન્મથી મૃત્યુ પર્યન્ત માનસિક બાદર દુઃખ હોય છે. દેવોને શારીરિક દુઃખ ન હોય. દેવોને વજ્ર સમાન અતિ બળવાન વૈક્રિય હૃદય હોય છે. અન્યથા માનસિક દુઃખથી ૧૦૦ ટૂકડા થઈને તેનું હૃદય ભેદાઈ જાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati