Mahanisiha 98
Mahānisīha: ṭīkānusārī vivecana 98
- Language
- Gujarati
98
‘મહાનિશીથ’ સૂત્ર-૨૫૧, ૨૫૨ :– [૨/૧/૨૫૧, ૨૫૨]
બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્કૃષ્ટ દુઃખ. આવા દુઃખો ગર્ભજ મનુષ્યને સમજવા. અસંખ્યાત વર્ષાયુષ્ક યુગલિકે વિમધ્યમ પ્રકારે દુઃખ હોય, સંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યોને ઉત્કૃષ્ટ દુઃખ હોય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati