Pramāṇa · Search · About · API

Mahanisiha 99

Mahānisīha: ṭīkānusārī vivecana 99

Language
Gujarati

99

‘મહાનિશીથ’ સૂત્ર-૨૫૩ :– [૨/૧/૨૫૩]
હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે – અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, બેચેની, અરતિ, ક્લેશ આદિ અનેક એકાર્થિક પર્યાય શબ્દો દુઃખને માટે છે.
અધ્યયન-૨, ઉદ્દેશો-૨

Linked texts (2)