Dasaveyaliya 190
Dasaveyāliya: ṭīkānusārī vivecana 190
- Language
- Gujarati
190
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૨/૧ [૪/૩૨/૧]
મેં તે આયુષ્યમાન્ ભગવંતે એ પ્રમાણે કહેલ છે તે સાંભળેલ છે કે – આ ‘છ જીવનિકાય’ નામક અધ્યયન નિશ્ચે કાશ્યપગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત, સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત છે. આ ‘ધર્મપ્રાપ્તિ’નું અધ્યયન મારા માટે શ્રેષ્ઠ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit