Pramāṇa · Search · About · API

Dasaveyaliya 197

Dasaveyāliya: ṭīkānusārī vivecana 197

Language
Gujarati

197

‘દશવૈકાલિક’ ભાષ્ય–૬ + વિવેચન [૪/ભાષ્ય-૬ + વિવેચન]
નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય જીવ - ચૈતન્ય મનુષ્યત્વાદિ લક્ષણોથી રહિત, આ બુદ્ધિ કલ્પિત માત્ર છે. પણ જીવ એવો સંભવતો નથી. ભાવજીવ ત્રણ પ્રકારે છે–ઓઘજીવ, ભવજીવ, તદ્ભવજીવ. અહીં ફરી ભાષ્યકારે ત્રણ ભેદ કહ્યા, તેથી પુનરુક્તિ નથી. - X - ઓઘ જીવ કહે છે–