Pramāṇa · Search · About · API

Dasaveyaliya 198

Dasaveyāliya: ṭīkānusārī vivecana 198

Language
Gujarati

198

‘દશવૈકાલિક’ ભાષ્ય–૭ + વિવેચન [૪/ભાષ્ય-૭ + વિવેચન]
વિદ્યમાન આયુકર્મમાં સામાન્ય રૂપમાં સામાન્યપણે ઘરે એટલે ભવ ઉદધિમાં રહે. આ અવસ્થાન માત્રથી તેનું જીવત્ય કેવી રીતે ગણાય, તેટલા માટે અન્વર્થ યોજનાને કહે છે. તે ઓઘથી આયુકર્મ ઉદય આવતા જીવે છે. અર્થાત્‌ સંસારમાં પ્રાણોને ધારણ કરે છે. તેથી જીવવાથી જીવ છે. તે ઓઘ આયુકર્મના ક્ષયથી તે મર્યો. પછી શરીરમાં જીવનો અભાવ થયો. આ સિદ્ધનો જીવ જ ગણાય. વિગ્રહગતિમાં જતાં પણ સૂક્ષ્મ શરીરમાં જીવ હોય છે. આ બધાં નયોથી મર્યો જ ગણાય. હવે ભવજીવ અને તદ્ભવજીવનું સ્વરૂપ કહે છે –