Dasaveyaliya 208
Dasaveyāliya: ṭīkānusārī vivecana 208
- Language
- Gujarati
208
‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૮ + વિવેચન [૪/ભાષ્ય-૧૮ + વિવેચન]
અક્ષ એટલે ઈન્દ્રિયો, આ લોકમાં પ્રસિદ્ધ છે. દેહને આશ્રિત છે. આત્માના પ્રયોજનવાળી છે. વાંસલા આદિ માફક. - X - (શંકા) આદાન જ ઈન્દ્રિયો છે, તો શા માટે ભેદોપન્યાસ કરવો? નિર્વૃત્ત તથા ઉપકરણના દ્વાર વડે બે ભેદ બતાવવા માટે. તેમાં તો ઉપકરણનું ગ્રહણ કરવું. અહીં નિર્વૃત્તિ લેવી. ઈત્યાદિ - X - હવે બંધ આદિ દ્વારો કહે છે – ગ્રહણ, વેદક, નિર્જરક. તે કર્મથી અન્ય છે. ગ્રહણ - કર્મબંધ, વેદન - કર્મનો ઉદય, નિર્જરા - કર્મનો ક્ષય. આહારનું દૃષ્ટાંત અહીં લીધું છે. બંધદ્વારો કહ્યા. હવે ચિત્ત આદિનું સ્વરૂપ કહે છે –