Pramāṇa · Search · About · API

Dasaveyaliya 207

Dasaveyāliya: ṭīkānusārī vivecana 207

Language
Gujarati

207

‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૭ + વિવેચન [૪/ભાષ્ય-૧૭ + વિવેચન]
લેશ્યાના સદ્ભાવથી જીવનો અભાવ નથી. શા માટે? તેનો પરિણમનનો સ્વભાવ છે. કૃષ્ણાદિ દ્રવ્ય સાથે હોવાથી તેમ કહ્યું - જાંબુ ખાનારના દૃષ્ટાંતથી સિદ્ધ છે. - X - હવે પ્રાણાપાન દ્વાર કહે છે – ઉચ્છ્‌વાસ આદિ. અચેતન ધર્મથી વિલક્ષણ પ્રાણ, અપાનના સદ્ભાવથી જીવનો અભાવ થતો નથી. શ્રમના સદ્ભાવથી પરિસ્પંદયુક્ત પુરુષ માફક. - X - X - હવે ઈન્દ્રિય દ્વાર કહે છે –