Dasaveyaliya 210
Dasaveyāliya: ṭīkānusārī vivecana 210
- Language
- Gujarati
210
‘દશવૈકાલિક’ ભાષ્ય–૨૧, ૨૨ + વિવેચન [૪/ભાષ્ય-૨૧, ૨૨ + વિવેચન]
જે કારણે ચિત્ત આદિ અનંતરોક્ત જીવના ગુણો છે, અજીવના નહીં. કેમકે શરીરાદિ ગુણોથી વિધર્મપણે છે. સ્વસંવેદ્યથી આ ગુણો પ્રત્યક્ષ છે. - X - X - X - પ્રતિદ્વાર બે ગાથા કહી, હવે અસ્તિત્વ દ્વાર કહે છે - X -
જીવ વિદ્યમાન હોવાથી પૃથ્વી આદિ વિકાર દેહ માત્ર રૂપવાળો છે. (વૃત્તિનું શેષ કથન વાદરૂપ છે, માટે અનુવાદ કરેલ નથી.)