Pramāṇa · Search · About · API

Dasaveyaliya 281

Dasaveyāliya: ṭīkānusārī vivecana 281

Language
Gujarati

281

‘દશવૈકાલિક’ સૂત્ર–૮૪ થી ૮૬ [૫/૧/૮૪ થી ૮૬]
[૮૪] બ્રહ્મચર્યવશવર્તી શ્રમણ વૈશ્યાવાડાની નજીક થઈને નજાય, કેમકે બ્રહ્મચારી અને દાંત સાધુને મનમાં અસમાધિ થઈ શકે.
[૮૫] અનાયતનમાં વારંવાર ફરતાં મુનિને સંસર્ગથી વ્રતોની ક્ષતિ થાય અને તેના શ્રામણ્યમાં સંશય થાય.
[૮૬] તેથી આને દુર્ગતિવર્ધક દોષ જાણીને એકાંતના આશ્રયમાં રહેનાર મુનિ વેશ્યાલય સમીપ ન જાય.

Linked texts (1)