Dasaveyaliya 296
Dasaveyāliya: ṭīkānusārī vivecana 296
- Language
- Gujarati
296
વિવેચન–૧૧૦, ૧૧૧
અન્ન આદિથી અલિપ્ત હાથ વગેરેથી દેવાતું કેમ ન ઈચ્છે? પશ્ચાત્કર્મ ન થાય તે માટે શુષ્ક મંડનાદિવત્ અન્ય દોષરહિત ગ્રહણ કરે. અન્ન આદિથી લિપ્ત હાથ આદિથી દેવાતું ગ્રહણ કરે, તે જો એષણીય હોય તો. અહીં વૃદ્ધ સંપ્રદાય આ છે – સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર, સાવશેષ દ્રવ્ય, સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર, નિરવશેષ દ્રવ્ય - એ પ્રમાણે આઠ ભંગ છે. તેમાં પહેલો ભંગ સર્વોત્તમ છે. - X - પશ્ચાત્કર્મ દોષ થાય તો તે ન ચાલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit