Dasaveyaliya 340
Dasaveyāliya: ṭīkānusārī vivecana 340
- Language
- Gujarati
340
વિવેચન–૨૨૫
અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં કહે છે – ઉદ્ગમ આદિરૂપ પિંડ માર્ગણા શુદ્ધિ ભણીને, કોની પાસે? સાધુ પાસે, તત્ત્વ જાણનાર પાસે, ગીતાર્થ પાસે પણ દ્રવ્ય સાધુ પાસે નહીં. તેથી શું? ભિક્ષૈષણામાં સાધુ શ્રોત્રાદિ વડે ગાઢ ઉપયુક્ત અને ઉત્કૃષ્ટ સંયમી થઈ, આ પ્રકારે સામાચારીનું પાલન કરે. - X - X -
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit