Pramāṇa · Search · About · API

Dasaveyaliya 341

Dasaveyāliya: ṭīkānusārī vivecana 341

Language
Gujarati

341

૦ હવે મહાચાર કથા આરંભે છે. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં સાધુની ભિક્ષાવિશુદ્ધિ કહી. અહીં આ ગૌચરીમાં ગયેલા સાધુએ પોતાનો આચાર મહાજને પૂછેલ હોય અને પોતે જાણતો હોય તો પણ ત્યાં વિસ્તારથી ન કહે, પણ ગુરુજી ઉપાશ્રયમાં કહેશે. તે જ અહીં કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે. અનુયોગદ્વાર પૂર્વવત્‌ યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપ કહેવું. તેમાં મહાચાર કથા એ નામ છે. પૂર્વે કહેલ છે. તેનો અતિદેશ કહે છે –

Linked texts (1)