Dasaveyaliya 350
Dasaveyāliya: ṭīkānusārī vivecana 350
- Language
- Gujarati
350
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૫૮ + વિવેચન [૬/૨૫૮ + વિવેચન]
ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી, અશ્વ, અશ્વતર, ઘોડા, ગધેડા, હાથી આ દશ ભેદે ચતુષ્પદ હોય છે. અશ્વ - વાલ્હીકાદિ દેશમાં ઉત્પન્ન જાતવાન્, અશ્વતર - વેગવાળા ઘોડા, સામાન્ય ઘોડા તે ઘોટકા.