Pramāṇa · Search · About · API

Dasaveyaliya 349

Dasaveyāliya: ṭīkānusārī vivecana 349

Language
Gujarati

349

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૫૭ + વિવેચન [૬/૨૫૭ + વિવેચન]
ભૂમિ, ગૃહ અને તરુગણ એ ત્રણ ભેદે સ્થાવર જાણવા. પુનઃ ઓઘથી ત્રણ ભેદે સ્થાવર માનેલ છે. પુનઃ શબ્દ સ્વાગત ભેદો સૂચવે છે. તે આ પ્રમાણે – ભૂમિ એટલે ક્ષેત્ર. તે ત્રણ ભેદે - સેતુ, કેતુ અને સેતુકેતુ. ગૃહ તે પ્રાસાદો. તે પણ ત્રણ ભેદે છે – ખોદેલા, માળવાળા અને ઉભયરૂપ. તરુગણના ભેદો - નાળીયેર આદિના બગીચા. ચક્રઆરાથી બદ્ધ- ગાડાં આદિ, મનુષ્ય- દાસાદિ. એ પ્રમાણે દ્વિપદ બે ભેદે છે. હવે ચતુષ્પદ કહે છે –