Dasaveyaliya 437
Dasaveyāliya: ṭīkānusārī vivecana 437
- Language
- Gujarati
437
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૬૩ થી ૩૬૬ [૮/૩૬૩ થી ૩૬૬]
[૩૬૩] સંયમી સાધુ, જેને જાણીને સર્વ જીવો પ્રત્યે દયાનો અધિકાર બને છે, તે આઠ સૂક્ષ્મોને સારી રીતે જોઈને જ બેસે, સૂવે કે ઊભો રહે.
[૩૬૪] તે આઠ સૂક્ષ્મો કયા છે? ત્યારે મેધાવી અને વિચક્ષણ સાધુ આ પ્રમાણે કહે –
[૩૬૫] સ્નેહ સૂક્ષ્મ, પુષ્પ સૂક્ષ્મ, પ્રાણી સૂક્ષ્મ, ઉત્તિંગ સૂક્ષ્મ, પનક સૂક્ષ્મ, બીજ સૂક્ષ્મ, હરિત સૂક્ષ્મ અને અંડ સૂક્ષ્મ.
[૩૬૬] બધી ઈન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષ રહિત સંયમી સાધુ આ પ્રકારે તે આઠ સૂક્ષ્મ જીવોને સર્વ પ્રકારે સદા અપ્રમત્ત રહેતો યાતના કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit