Pramāṇa · Search · About · API

Dasaveyaliya 517

Dasaveyāliya: ṭīkānusārī vivecana 517

Language
Gujarati

517

૦ પહેલા ચૂડા અધ્યયનની વ્યાખ્યા કરી,
હવે બીજીને કહે છે – આનો ઓઘથી સંબંધ પ્રતિપાદિત કરેલ જ છે. વિશેષ એ છે કે – અનંતર અધ્યયનમાં સીદાતા સાધુનું સ્થિરીકરણ કહ્યું. અહીં વિવિક્તચર્યા કહે છે. તેનો સંબંધ ભાષ્યકારશ્રી કહે છે –

Linked texts (1)