Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1000

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1000

Language
Gujarati

1000

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૭૯ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૭૯ + વિવેચન]
નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ ઈત્યાદિ. આનો અર્થ ચતુરંગીય અધ્યયનમાં કહેલો જ છે. આના અનુસાર બે આદિનો નિક્ષેપ સુગમ છે. તેથી તેની ઉપેક્ષા કરીને દશનો નિક્ષેપ કહે છે –

Linked texts (1)