Uttarajjhayana 1013
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1013
- Language
- Gujarati
1013
વિવેચન–૫૧૪
સ્ત્રીઓની સાથે જેમાં સારી રીતે બેસાય તે સંનિષદ્યા - પીઠ આદિ આસન, તેમાં રહેવું તે. શો અર્થ છે? સ્ત્રીઓ સાથે એક આસને ન બેસે. સ્ત્રી ઉઠી જાય પછી પણ ત્યાં મુહૂર્ત્ત માત્ર ન બેસવું તે સંપ્રદાય છે. જે એવા છે તે નિર્ગ્રન્થ છે, બીજા નહીં. હવે ચોથું કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati