Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1045

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1045

Language
Gujarati

1045

વિવેચન–૫૪૧
જે કોઈ પ્રવ્રજિત નિદ્રાલુ રહે, ઘણાં દહીં-ભાત આદિ ખાઈને કે તક્ર આદિ પીને, જેમ સુખ ઉપજે તેમ સર્વ ક્રિયા અનુષ્ઠાનથી નિરપેક્ષ થઈને સૂઈ રહે છે, ગ્રામ આદિ વસતિમાં રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. આ પ્રમાણે માત્ર ન ભણવાથી જ પાપશ્રમણ નથી કહેવાતો. - વળી -

Linked texts (2)