Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1046

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1046

Language
Gujarati

1046

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૪૨ [૧૭/૫૪૨]
જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શ્રુત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપશ્રમણ કહે છે.

Linked texts (1)