Uttarajjhayana 1047
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1047
- Language
- Gujarati
1047
વિવેચન–૫૪૨
આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી આગમને શબ્દથી અને અર્થથી સાંભળીને અને વિનય ગ્રહણ કરીને જે શિક્ષિત થાય છે. તે જ આચાર્યાદિની નિંદા કરે છે, તે વિવેક રહિત બાલ પાપશ્રમણ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનાચાર નિરપેક્ષ પાપશ્રમણ કહીને હવે દર્શનાચાર નિરપેક્ષને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati