Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1049

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1049

Language
Gujarati

1049

વિવેચન–૫૪૩
આચાર્ય અને ઉપાધ્યાયોને અવિપરીતપણાથી તેમની તૃપ્તિ ન કરે, દર્શનાચાર અંતર્ગત્‌ વાત્સલ્યથી વિરહિત થઈ તેમના કાર્યોની ચિંતા ન કરે. અરહંત આદિમાં યથોચિત પ્રતિપત્તિથી પરાંગ્મુખ અને ગર્વથી સ્તબ્ધ થઈને કોઈ વડે પ્રેરાયા છતાં તેના વચનમાં ન પ્રવર્તે તે પાપશ્રમણ કહેવાય છે, હવે ચારિત્રાચાર રહિતને કહે છે –

Linked texts (2)