Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1065

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1065

Language
Gujarati

1065

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૬૩, ૫૬૪ [૧૮/૫૬૩, ૫૬૪]
તે કેશર ઉદ્યાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, તેઓ ધર્મધ્યાનને ધ્યાવી રહ્યા હતા. આશ્રયનો ક્ષય કરનારા તે લતામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો.

Linked texts (1)