Uttarajjhayana 1064
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1064
- Language
- Gujarati
1064
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯૫, ૩૯૬ + વિવેચન [૧૮/નિર્યુક્તિ-૩૯૫, ૩૯૬ + વિવેચન]
કંપિલ્લપુરમાં સંજય નામે નરવરેન્દ્ર હતો, તે સેના સહિત કોઈ દિવસે મૃગયા માટે નીકળ્યો... અશ્વારૂઢ રાજા હરણોને કેસર ઉદ્યાન પ્રતિ દોડાવે છે. તે હરણો ત્રસ્ત થયા, રાજા રસમૂર્ચ્છિત થઈ તેમનો વધ કરે છે. તેટલામાં ત્યાં શું થયું તે સૂત્રકારશ્રી કહે છે –