Uttarajjhayana 1069
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1069
- Language
- Gujarati
1069
વિવેચન–૫૬૫
પછી અશ્વ ઉપર બેઠેલો રાજા સંજય શીઘ્ર ત્યાં આવીને, જે મંડપમાં તે મુનિરાજ ધ્યાન કરતા હતા, ત્યાં વિનાશીત મૃગને જ, અણગારને નહીં જોઈને પછી તે જ સ્થાને રહેલા સાધુને જોયા. પછી તેણે શું કર્યું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati