Uttarajjhayana 1075
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1075
- Language
- Gujarati
1075
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૭૭, ૫૭૮ [૧૮/૫૭૭, ૫૭૮]
અણગારની પાસે મહાન્ ધર્મ સાંભળીને, રાજા મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થયો... રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવન્ ગર્દભાલિની સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit