Uttarajjhayana 1081
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1081
- Language
- Gujarati
1081
વિવેચન–૫૮૧
તમારું નામ શું? પ્રશ્નનો ઉત્તર આપ્યો કે – મારું નામ સંજય છે. એ પ્રમાણે બધાં પ્રશ્નો ઉત્તર સૂત્રાર્થમાં કહ્યો છે. વિશેષ આ – આચાર્ય એટલે ધર્મોપદેશક, જેના વડે તત્ત્વ વિદ્યમાન છે તે વિદ્યા - શ્રુતજ્ઞાન, ચરણ - ચારિત્ર. આ વિદ્યા અને ચારિત્રના પર્યાન્તગામી. વિદ્યાચરણના પારગત્વથી, તેના વડે નિવૃત્ત - મુક્તિરૂપ ફળ કહ્યું. તેથી તે અર્થમાં હું માહણ છું. જેવો તેમનો ઉપદેશ છે, તે પ્રમાણે હું સેવન કરું છું.
આ પ્રમાણે જાણીને તેના ગુણ બહુમાનથી આકૃષ્ટ થઈને ક્ષત્રિય બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati