Uttarajjhayana 1082
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1082
- Language
- Gujarati
1082
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૮૨ [૧૮/૫૮૨]
હે મહામુનિ! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન આ ચાર સ્થાનો વડે કેટલાંક તત્ત્વવેત્તા અસત્ય તત્ત્વને પ્રરૂપે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit