Uttarajjhayana 1087
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1087
- Language
- Gujarati
1087
વિવેચન–૫૮૬
બધાં જ તે ક્રિયાવાદીઓ મારા જાણેલા છે કે આ વિપરીતા - પરલોક આત્માદિ અવલાપિતા યુક્ત દૃષ્ટિ - બુદ્ધિવાળા, મિથ્યાદૃષ્ટિ છે. તેથી જ અનાર્ય કર્મ પ્રવૃત્ત છે. તેમને આવા પ્રકારના કેમ જાણ્યા? અન્ય જન્મ વિદ્યમાન હોવા છતાં આત્માને અવિપરીત જાણે છે. પણ પરલોકમાં આત્માના સમ્યગ્ વેદનથી મેં આ પ્રમાણે જાણેલ છે. તેથી તેમના વચનો સાંભળીને હું સારી રીતે મને બચાવું છું. આત્માનો બીજા જન્મ કઈ રીતે જાણો છો?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati