Uttarajjhayana 1088
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1088
- Language
- Gujarati
1088
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૮૭, ૫૮૮ [૧૮/૫૮૭, ૫૮૮]
હું પહેલાં મહાપ્રાણ વિમાનમાં વર્ષ શતોપમ આયુવાળો દ્યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે.
બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છું. હું જે રીતે મારી આયુને જાણું છું, તેમજ બીજાની આયુ પણ જાણું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit