Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1093

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1093

Language
Gujarati

1093

વિવેચન–૫૯૦
પ્રતિક્રમામિ - હું પ્રતિ નિવર્તું છું. કોનાથી? શુભાશુભ સૂચક અંગુષ્ઠ પ્રશ્નાદિથી અથવા બીજા પણ સાધિકરણોથી. ગૃહસ્થોના કાર્યોની આલોચના રૂપ મંત્રણાઓથી પણ. કેમકે તે અતિ સાવદ્ય છે. જે સંયમ પ્રતિ ઉત્થાનવાન્‌ છે તે ધર્મ પ્રતિ ઉદ્યત છું, તે પણ ક્યારેક નહીં, રોજેરોજ. આ પ્રમાણે જાણીને તમે પણ તપમાં વિચરો. ફરી કહે છે –

Linked texts (2)