Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1092

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1092

Language
Gujarati

1092

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૯૦ [૧૮/૫૯૦]
હું શુભાશુભ સૂચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. દિવસરાત ધર્માચરણમાં ઉદ્યત રહું છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો.

Linked texts (1)