Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1104

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1104

Language
Gujarati

1104

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૧૩ [૧૮/૬૧૩]
ધીર સાધક એકાંતવાદી અહેતુવાદોમાં પોતાને કઈ રીતે જોડે? જે સર્વ અંગોથી વિનિર્મુક્ત છે, તે જ કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. તેમ હું કહું છું.

Linked texts (1)