Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1140

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1140

Language
Gujarati

1140

વિવેચન–૭૦૮, ૭૦૯
સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે – ભાવના અર્થાત્‌ મહાવ્રત સંબંધી કે અનિત્યત્વાદિ વિષયોની. વિશુદ્ધ - નિદાનાદિ દોષ રહિત, અપ્પયં - આત્માને, માસોપવાસ કરીને સિદ્ધિ - સર્વ કર્મ ક્ષય રૂપ. આનાથી અંજન સિદ્ધ આદિનું ખંડન કર્યું. ઋદ્ધિ આદિ સૂત્રના તાત્પર્યાર્થે નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)